અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ રોબોટિક કોમ્પીટીશનમાં RFL એકેડમી અમદાવાદની ટીમે મેળવ્યું ત્રીજું સ્થાન

ટીમ મરીન બોટ્સે યુએસ ખાતે 77 દેશોની 82 ટીમોને હરાવીને પ્રતિષ્ઠિત બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય  સ્તરે  શહેર નું નામ રોશન કર્યું અમદાવાદ: યુએસએના પનામા ખાતે […]